વિજયા એકાદશી વ્રત કથા-અને મહીમાં/પ્રભુ શ્રીરામ આ એકાદશી થી વિજયી થયાં હતાં - જાણો કોણ એ ઋષિ હતાં ??
વિજયા એકાદશી નું વ્રત શાસ્ત્રોક્ત રીતે - એક મહાન અને ફળદાયી વ્રત કહેવામાં આવ્યું છે... આ એકાદશી વ્રત કરે તેનો દરેક જગાએ વિજય થાય છે. એવું વિધાન છે.....
આપણી ચેનલ ઉપર આપણે વરસમાં આવતી 24 એકાદશી ની કથા અને વ્રત મહિમા ની ગાથા નાં વીડિયો દર દશમી નાં દિવસે મૂકીએ છીએ.... જેનો આપ સૌ ભાવિક ભક્તો અવશ્ય લાભ લેજો , એવી પ્રાર્થના સાથે 🙏🙏🙏🙏🙏
#ekadashi
#ekadashi2025
#ekadashivrat
#vijayaekadashi2025
#vinayaekadashi
#vijayaekadashi2025 #ekadashiupvas
#ekadashikedin
#ekadashiupvas
#kalpvruksh #kalpvruksh
#kalpvrukshswami
#kalpvrukshswami
#rasoivalaswami
#rasoivalebaba
#rasoibaba
#sattwikfood
#food #foodie #foodlover #swaminarayan