MENU

Fun & Interesting

ઘોડી ને કેમ નવરાવી 🤔 || વીડીમાં મામા દેવ ના દર્શન કરવા ગયા 🚬🌹#horse #ghoda #mama #mamadev

SHYAM_VLOG_81 931 5 days ago
Video Not Working? Fix It Now

ઘોડી ને કેમ નવરાવી 🤔 || વીડીમાં મામા દેવ ના દર્શન કરવા ગયા 🚬🌹#mama #mamadev #hores #kathiwadi રામ રામ ડાયરા ને, આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી, બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે. બાકી આ વિડિયો મા મે તમને બતાવ્યું કે ઘોડી ને કેમ નવરાવી 👇🏻 ઘોડી ને નવરાવી ને કાલે ફુલેકા માં લઈ જવા ની છે, next vlog માં, મામા દેવ ના દર્શન કરવા ગયા🚬🌹 આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram - shyam__9596 This is my official vlog channel so please subscribe to watch my daily routine, vlogs, travel vlogs, Moto Vlogs, Off Roading Vlogs, Horse Riding Vlogs at My FarmHouse, and explore new advanture places. Follow me on instagram :shyam__9595 Thanks my Best viewers

Comment