જુઓ કઈ રીતે કરાવ્યું પોલીસને કાયદાનું ભાન | રીવિલ એક્સપ્રેસના તંત્રીએ પોલીસને બતાવ્યા કાયદા
આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ માધવ કંપા નજીક પોલીસ ઉઘરાણી કરતા હોય એવું માલૂમ જણાતા હતા આજરોજ રિવિલ એક્સપ્રેસની ટીમ દ્વારા લાઈવ રેડ મારવામાં આવી. ધીરેન્દ્ર સિંહ સોલંકી ના ફોનમાં અવારનવાર સ્થાનિકોના કોલ આવતા હતા કે માધવ કંપા નજીક ઉઘરાણી થઈ રહી છે આજે ત્યાં જઈને અમે તપાસ કરી તો ઉઘરાણી છે કે નહીં એ માલુમ ના પડ્યું પણ પોલીસ અધિકારીના ઘણા બધા કાયદા એવા હતા જે તેઓ પોતે પાલન કરતાં ન હતા.
યુટ્યુબ(Youtube):- https://youtube.com/@revealexpressnews
ઈન્સ્ટાગ્રામ(Instagram):-https://instagram.com/revealexpressnews/
વેબસાઈટ(website):- www.revealexpress.in
ફેસબુક પેજ(Facebook Page) :- https://www.facebook.com/profile.php?id=100089436935113&mibextid=ZbWKwL
આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subscribe કરો.
સમાચાર અને જાહેરાત માટે
મો: +91 990 9192 765
#renews #revealexpressnews #news #breakingnews #today #aajnasamachar #letestnews #trandingnews #samachar #dailynews #newsreporter #newsoftheday #viral