MENU

Fun & Interesting

આંખમાં આંસુ આવી જાય તેવું કનૈયાનું ભજન 🥲રથમાં બેસીને ઓધવ ચાલ્યા👇 લખેલ છે || Krishna bhajan

prakriya voice 88,487 3 months ago
Video Not Working? Fix It Now

આંખમાં આંસુ આવી જાય તેવું કનૈયાનું ભજન 🥲રથમાં બેસીને ઓધવ ચાલ્યા👇 લખેલ છે || Krishna bhajan રથમાં બેસીને ઓધવ ચાલ્યા આવી ઉભા નંદજીને દ્વાર રે સંદેશો લઈ આવ્યા કુંવરકાનનો માતા રે જશોદા ખોળા પાથરે લાવી આપો કૃષ્ણ મારા કાન રે કૃષ્ણ વિનાના ખોરડા ખાવા દોડે વારી વારી માતા પૂછે વાત જો શું કરે મારી આંખો નું રતન જો કૃષ્ણ વિનાના અમે આંધળા ડગલે પગલે માતા યાદ આવતા નેણે કાનાને આંસુડાની ધારજો મમતાડું માવડી મારી ગોકુળમાં વારેવારે જશોદા પૂછે વાત જો શું કરે મારો હૈયા વાડીનું ફૂલજો ફૂલની ફોરેમે અમે જીવતા 32 પકવાન પીરસાઈ એની થાળીમાં તોય કાનાને ભોજન નો ભાવે રે માતાના ઢેબરા યાદ આવતા વારે વારે નંદરાય પૂછે વાત જો શું કરે મારા કાળજાની કોર જો કૃષ્ણ ગયા ને કાળજે કાણા પડ્યા મથુરામાં રથ ઘોડાને પાલખી ઉંચી રે મેડીને ઊંચા મોલ જો તોય વાલાને ગોકુળ એનુ સાંભરે ઊંચી મેડીને ઊંચા મોલ જો તોય નો આવે ગોકુળ ગામને તોલજો સંદેશો લઈ આવ્યા કુંવર કાનનો ગોકુળના ગોવાળ પૂછે વાત જો શું કરે મારો ગાયોનો ગોવાળજો મથુરામાં જઈને મોહન ભૂલી ગયા નથી રે ભૂલ્યાને નથી વિસર્યા ક્યાંય નો દેખો ભવનો મારો ભેરુ જો ગોવાળિયા ને ગાયું મારી ભીતરમાં ગોકુળની ગોપીઓ પૂછે વાત જો શું કરે મારા માખણીયા નો ચોર જો કૃષ્ણ વિનાનું ગોકુળ ગમે નહીં મથુરામાં મીઠાઈઓ મન ભાવતી તોય કાના ને મીઠાઈઓ નો ભાવે રે માખણને મિસરી યાદ આવતા રાણી રાધાજી પૂછે વાત જો શું કરે મારા હૈયા કેરો હાર જો મનનો મોરલીયો મારો ઉડી ગયો રુદિયા રડતા ને હોઠ મારા હસતા પલ પલ આવે રાધા તારી યાદ જો રૂદિયામાં રોપીયા તારા નામને #prakriyavoice #રથમાંબેસીનેઓધવાચાલ્યા #કાનુડાનું12માસનુંભજન #કૃષ્ણભજન #હનુમાનભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશભજન #રસીલાબેનઠુંમરનાભજન #ભાવિકાગોંડલીયાનાભજન #ભક્તિઆહીરનાભજન #હેમંતચૌહાણનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #Vilasvekariya #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Comment