નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે તલ ના પાકમાં સુકારા નું નિયંત્રણ કેમ કરવુ
તલ માં વધુ ઉત્પાદન લેવા માટે શુ કાળજી લેવી
ઉનાળુ તલને ક્યો પટ્ટ આપવાથી ઉગાવો વધુ આવે અને સુકારા નું નીયંત્રણ કરી શકાય
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #khedut #sesame #તલ #farming #ખેડૂત