નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે ઘઉંના પરાળમાં યુરિયા પ્રક્રિયા કઇ રીતે કરી શકાય
ઘઉના પરાળની યુરિયા પ્રક્રિયા માટે કઇ વસ્તુઓની જરૂરિયાત રહે
ઘઉંના પરાળમાં યુરિયા પ્રકિયા કરવા માટે તબક્કાવાર કાર્યવાહી કેવી કરવી જોઇયે
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #khedut #wheat #farming #ખેડૂત #agriculture #