8200423349 52 shradhhadeep complex, near arpit restorent, oop. Aanand pavbhaji, shastrinagar ahemdabad આખા અમદાવાદ માં આ ભાવ માં ગોલા નહિ મળે રોડ ઉપર થી આજે દુકાન માં દીકરી ગોલો ખવડાવે દીકરી ને સપોર્ટ કરજો ગોલા ખાઈ ને