MENU

Fun & Interesting

ગુજરાતના નંબર -1 ખેડૂત, 9 ગુંઠા જમીનમાંથી 12 લાખનું ઉત્પાદન,3 મુખ્યમંત્રીએ સન્માન કર્યું

POSITIVE VAAT 636,024 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

#Dharmshibhai patel
#Wheatgrass farming
#success story
#Ideal farmer award 2022
#farmer success story
#wheatgrass juice business
#wheatgrass juice business
દસ ગુંઠા જમીન…? તો કમાઈ લો વર્ષે રૂપિયા ૧૨ લાખ…કંઈક નવું કરવાની તમન્ના હોય અને સુઝ હોય તો આ શક્ય બને… દસ ગુંઠા જેટલી ખેતીની જમીન હોય… કંઈક કરવાની ઈચ્છા હોય…થોડી સૂઝ હોય…અને યોગ્ય માર્ગદર્શન હોય તો મહિને ૧,૦૦,૦૦૦ એટલે કે વર્ષે રૂપિયા ૧૨ લાખ આસાનીથી કમાઈ શકાય…વાત છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જીવણપુરા ગામના ખેડૂત ધરમશીભાઈ કરશનભાઈ પટેલની…
dharmshibhai Patel
adress-jivanpura gam,taluko sanad
district, Ahmedabad
mobile number-9104861185

Comment