નડિયાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જય માનવ સેવા પરિવાર સંચાલિત. દીકરાનું ઘર. આવેલું છે જ્યાં 90 થી 100 જેટલાં વૃદ્વઓ ને રાખવામાં આવે છે આ તમામ વૃદ્વઓ ની તમામ જવાબદારી જય માનવ સેવા પરિવાર દ્વવારા કરવામાં આવતી હોય છે આ દીકરાનું ઘર માં આસપાસ ના તમામ વૃદ્વઓ ને ચા નાસ્તો ભોજન અને હોસ્પિટલ ની તમામ જવાબદારી સાથે હોસ્પિટલ અને પીકનીક ની સુવિધા મેનેજીંગ ટ્રસ્ટ્રી મનુભાઈ જોશી અને ભારતીબેન દ્વવારા કરવામાં આવતી હોય છે સાથે સમૂહ લગ્ન અને નિરાધાર ને ટિફિન ની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વવારા કરવામાં આવે છે