Mo.આમ તો સૌરાષ્ટ્રમાં ઉનાળો શરુ થઇ એ પહેલા કોટડા સાંગાણી, કોડીનાર, ઉના, તાલાલા, જૂનાગઢ જેવા અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીનો પાક તૈયાર તૈયાર થઇ ગયો હોઈ અને રસ ના ચિચોડા પણ શરુ થઇ ગયા હોઈ, સાથે સાથે ખેતરોમાં દૂર થી ધુવાણા પણ ઉડતા દેખાવા માંડે. આ ધુવાણો હોઈ છે ગોળના રાબળાનો.
આજે આપણે એક એવાજ શેરડી ના ખેતરમાં જઈ રહ્યા છે, જ્યાં શેરડીનું પીલાણ થઇ રહ્યું છે અને તે શેરડીમાંથી ગોળ બની રહ્યો છે. આપણે આવ્યા છીએ કોટડા સાંગાણીના સતનામ ફાર્મ માં કે જ્યાં છેલ્લા કેટલાક દિવસો થી રાબળા ધમધમી રહ્યા છે.
અહીં ખેતરમાંથી ગાડા અને ટ્રેકટર મારફતે રબાળા સુધી શેરડીઓ લઇ આવવામાં આવે છે અને ત્યાંથી ડીઝલ એન્જિન થી ચાલતા શેરડીનો રસ કાઢવાના ચિચોડામાં રસ નીકળે છે
તો આ વિડિઓ પૂરો જોવા વિનંતી, કારણ કે આ વિડિઓ માં માત્ર ગોળ કેવી રીતે બને છે એજ નહિ , પણ રસિયો ગોળ કેવી રીતે બને છે અને લોકો અહીં આવી પોતાના ઘર માટે ડબ્બાના તાજા તાજા ગોળમાંથી રસીયો ગોળ કઈ રીતે તૈયાર કરે છે તે પણ જોવા જેવું છે.
Address :
Satnam Prakrutik farm,
Kothariya road,
Tehsil, Kotda Sangani,