જુવો દમદાર અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ની સુપરહિટ ગુજરાતી ફિલ્મ 'નાગમતી નાગવાળો' @rajshrigujarati પર
નાગમતી નાગવાળો એક પ્રેમીઓ ની કહાની છે જે ભાવો ભાવ થી પ્રીત માં બંધાયેલા છે. પણ મનુષ્ય જન્મ પામીને તેમને ઘણી મુશ્કેલીયો નો સમનું કરવું પડે છે. બન્ને ની વચ્ચે એક રાજકુમારી આવી જાય છે અને કેવી રીતે બન્ને ને નોખા રાખે છે એ આ ફિલ્મ માં બતાવ્યું છે. છેવટ માં નાગમતી નાગવાળા ની પ્રીત ની જીત થાય છે અને દુશ્મનો ની હાર.
Nagamati Nagavala is a story of lovers who are bound in love. But being born human, they have to face many difficulties. A princess comes between the two and how she keeps both of them in apart is shown in this film. In the end, the love of Nagamati Nagwala wins and the enemies are defeated.
Watch Superhit Gujarati Devotional Movie scenes -Nagmati Nagvalo (1984).
Cast: Upendra Trivedi, Snehlata, Jayshree T, Firoz Irani , Naran Rajgor, Hema Diwan , Mahesh Joshi,
Director: Ravindra Dave
Producer - Firoz Bhavnagari
Screenplay Writer - Ravindra Dave
Singer - Praful Dave, Alka Yagnik, Usha Mangeshkar
Language - Gujarati
#NagmatiNagvalo #GujaratiScenes #RajshriGujarati #DramaMovie #UpendraTrivedi
Subscribe to Rajshri - https://www.youtube.com/user/RajshriG......
Website - http://www.rajshri.com