MENU

Fun & Interesting

આજે સવારે વૃદ્ધાશ્રમ માં આવીને કરી તોડ ફોડ 2 દાદા ને પણ માર્યા | 36 વૃદ્ધોની ભૂખ હડતાળ શરૂ

Sevadham Trust 28,572 lượt xem 1 day ago
Video Not Working? Fix It Now

આજે સવારે અમારા આશ્રમમાં મારવાડી લોકો ગૌચરણ જમીન પર 7 ફૂટની દીવાલ બાંધવા લાગ્યા. આશ્રમના બા-દાદાએ વિરોધ કર્યો, તો તેમને ગાળો આપવામાં આવી અને મારપીટ કરાઈ. અમે પોલીસ ફરિયાદ કરવા ગયા, પણ કોઈ કાર્યવાહી નહોતી કરાઈ . ગ્રામ પંચાયતમાં અરજી આપ્યા બાદ પણ ફક્ત વચન મળ્યું. આના વિરોધમાં 36 વૃદ્ધો ભૂખ હડતાળ પર બેઠા છે. અમે ન્યાયની માગણી કરી રહ્યા છીએ! શું તમે અમારી સાથે છો? આ વિડિયો જુઓ અને અવાજ ઉઠાવો! 🙏
.
.
.
#JusticeForAshram
#GaucharLandDispute
#HungerStrikeForJustice
#KamarajIncident
#ProtectAshramLand
#SaveGaucharLand
#AshramProtest
#PoliceJusticeNow
#StopLandEncroachment
#Support36Elders
.
.

આશ્રમ વિવાદ
ગૌચરણ જમીન
ભૂખ હડતાળ
પોલીસ ફરિયાદ
ગ્રામ પંચાયત
આશ્રમના વૃદ્ધો
ન્યાય માટે લડત
દીવાલ બાંધણી વિવાદ
Kamaraj Ashram
Gauchar land case
hunger strike protest
village justice
land dispute India
justice for elders
local police complaint
Ashram land fight
Marwadi vs locals
land grabbing issue
Gujarat protest
Ashram land protection
police inaction India
village elders protest
hunger strike movement
police complaint ignored
Ashram attack case
village council decision
unfair land grabbing
justice for villagers
support ashram elders
breaking news Gujarat
land conflict resolution
Gauchar land protection
stop illegal land grab
help Ashram elders
.
.

Comment