રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ | વિજ્ઞાન પ્રદર્શન - 2025 | NAVDEEP VIDHYAMANDIR TALEGADH |
આજે શાળામાં 28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મુદ્દાઓ
👉 આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?
👉 વિજ્ઞાનના પ્રયોગો અને મોડલ ની માહિતી સાથે પ્રદર્શની
👉 વિજ્ઞાનનો રોજિંદા જીવનમાં સદ ઉપયોગ
👉વિજ્ઞાન નું મહત્વ
👉દરેક વસ્તુને જોવાનો વૈજ્ઞાનિક દેષ્ટિકોણ કેળવવો.
👉અસ્તિત્વમાં જે પણ નિયમ છે તે નિયમને ઓળખવા અને તે પ્રમાણે જીવવું...
જેવી બાબતો ની વિધાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી...