2025 ના ચોમાસાની આગાહી || Paresh Goswami info of weather
હાલ ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે આવનારા ચોમાસુ તરીકે 2025 ના ચોમાસાની વાત કરવા જઈએ તો દેશી વિજ્ઞાન પ્રમાણે અમુક તારણ આવી રહ્યું છે જે મુજબ જોવા જઈએ તો આવનારું ચોમાસુ છે તે કદાચ થોડુંક મોડું થાય પણ સારું થાય તેવા સંકેતો મળી રહ્યા છે જેમાં ખાસ કરીને કાતરા અને વનસ્પતિમાં આવેલા ફ્લાવરિંગનું અનુમાન અત્યારે આપવામાં આવ્યું છે જેમાં આ વીડિયોમાં વાત કરી તે મુજબ જોવા જઈએ તો આંબાની અંદર પણ મોર એટલે કે નું ફ્લાવરિંગ ખૂબ સારું આવ્યું છે એવી જ રીતે જે ખાખરામાં કેસુડા આવતા હોય છે એ પણ ખૂબ સારા પ્રમાણમાં આવ્યા છે અને અત્યારે જંગલની અંદર ખાખરો ખીલી ઉઠ્યો છે એટલે એ તમામ પ્રકૃતિ એવું બતાવી રહી છે કે આવનારું વર્ષ છે કદાચ ભલે થોડુંક મોડું થાય પણ ખૂબ સારું થશે અને પાસ્તર એટલે કે છેલ્લા વરસાદ છે એ સારા અને વધુ થશે એવું એક અનુમાન છે
Your Queries:
2025 Monsoon
Chomasu
Nairutya
Dakshin Paschim
Kash katra Aadhar
Al Nino Lani na
Mjo iod
Varsaad
Cyclone vavazodu
Pree monsoon activity
Technology na Aadhar anuman
#pareshGoswami #પરેશગોસ્વામી #2025
FOLLOW ME ON:
Facebook
https://www.facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
..................................................
Thanks for watching
Paresh Goswami Lalkar
Junagadh Gujarat India