ડો. વિશાલ ભાદાણી ભાવનગરમાં આવેલા સણોસરા ખાતે લોકભારતી સંસ્થા માં સેવા આપી રહ્યા છે. તેમની પાસે રહેલા અખૂટ જ્ઞાનમાંથી તેમને આજના યુવાનોને પ્રેરણા મળે અને જીવનમાં સફળતા મળે તેવા હેતુથી ખુબજ ઉપયોગી નીવડે તેવી માહિતી આપી છે.