થોડું આગળ વધી ગયા હોય એવા લોકો પોતાના સીવાય બધા ને અભણ અને બેવકૂફ સમજતા હોય છે . અભિમાન માં છલકાઈ ને અપમાન કરતા હોઈ છે. એવા લોકો ને દેખાડો કરવાનો શોખ હોઈ છે પણ સમય જ્યારે જવાબ આપે ત્યારે અભિમાન તૂટી જાઈ છે અને જેનું અપમાન કર્યું હોઈ એજ વ્યક્તિ ની મદદ માગવી પડે છે.
Story - Vruti thakkar
DOP - Shravan Gurjar
Artist - ગીતા અગ્રાવત, સુષ્મા જાદવ , આદિત્ય ગોંડલિયા, અશોક મકવાણા , વૃત્તિ ઠક્કર
Video by - GG films
Copyright - VT Official