MENU

Fun & Interesting

એક સાથે 4 ટ્રેકટર વેચાવ છે | Mahindra 475 dlx | massey 241,1035 | સસ્તા ભાવે વેચાવ | વહેલા તે પહેલા

Gujarat no Khedut 30,121 3 years ago
Video Not Working? Fix It Now

બધાં ખેડૂત મિત્રો "ગુજરાત નો ખેડૂત" આ યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરી લેજો આ ચેનલ મા ખેડૂતો ને લગતા નવા ખેત ઓજાર,નવી કૃષિ યોજનાઓ, નવા ટ્રેક્ટર ની જાણકારી,નવી પાક સિંચાઈ યોજના ટ્રેક્ટર લે વેચ વગેરે જેવી માહિતી અપલોડ કરવાના છીએ. તો બધા મારા મિત્રો "ગુજરાત નો ખેડૂત" ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો. ખાસ નોંધ :- અમારી ચેનલ માત્ર વાહન ની જાહેરાત કરે છે તમે બધા મિત્રો કોઈપણ વાહન લેતા પહેલા વાહન ની રૂબરૂ જાંચ પડતાલ કરી ને જ વાહન લેવુ અથવા પૈસા ની લેતી દેતી કરવી બાકી કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી ચેનલ ની રહેશે નહીં માટે બધા મિત્રો એ નોંધ લેવી જય જવાન જય કિસાન આજે આપણી પાસે 4 ટ્રેકટર વેચાવ છે એની બધી માહિતી નીચે આપેલ છે. (૧) :- massey Ferguson 241 મોડલ 2010 કિંમત 3,40,000 કૈલાશ ભાઈ મોબાઇલ નંબર:- 7359250232 (૨) :- massey 1035 કિંમત 1,35,000 મોડલ 1993 વિશાલ ભાઈ મોબાઇલ નંબર :- 9016191136 (3) Mahindra 475 dlx sarpanch મોડલ 2012 કિંમત 3,40,000 ભગવાનજી ભાઈ મોબાઈલ નંબર :- 7990592317 (4) massey 1035 mahashakti મોડલ 2014/15 કિંમત 3,45,000 લખમણ ભાઈ મોબાઈલ નંબર :- 7698923772 કોઈ પણ મારા ખેડુત ભાઈઓ ને ટ્રેક્ટર કે કોઈ અન્ય વાહન અમારી ચેનલ મા વેચવા મુકવુ હોય તો અમારા વોટ્સએપ નંબર 9825433826 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. ખેડૂતમિત્રો તમારે જે તે વસ્તુ વેચવા મુકવી હોય એના ૪,૫ ફોટા આડો ફોન રાખી ને પાડવા અને એક નાનકડો વિડિયો અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો Contact us :- 9825433826 વોટ્સએપ કરો Instagram 👉 https://instagram.com/jaymal_chavda04 Facebook 👉 https://www.facebook.com/Gujarat-No-khedut-103951754981802/ આવા વધુ વિડીયો માટે ગુજરાત નો ખેડૂત યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો 🙏જય જવાન જય કિસાન 🙏 #mahindra_475_dlx #gujarat_no_khedut #massey_241 #massey_1035 #massey_1035_standard #tractor #mini_tractor_for_sale #tractor_troly_vechav #jaymal_chavda #old_tractor #advertising #જાહેરાત #tractor_for_sale #tractor #juna_tractor_vechav #juna_sadhan_vechav #ટ્રેકટર

Comment