થાનગઢ થી દ્વારકા જવા માટે નીકળેલા પગપાળા યાત્રીઓના વાંકાનેર મચ્છુ માં ની ડેરી ડેરીએ રાત વિસામો લગભગ 1000 થી 1200 જેટલા યાત્રીઓ વાંકાનેર મચ્છુ મા ના મંદિરે ઉતર્યા હતા અને ભોજનની પ્રસાદી લીધી હતી અને રાત વિસામો કર્યો હતો