આ ગુફામાં પાડવો 5000 હજાર વર્ષ પેલા રોકાયા હતા || હજુ પણ આ ગુફામાં પાંડવોના અવશેષ મોજુદ છે
આ ગુફામાં પાડવો 5000 હજાર વર્ષ પેલા રોકાયા હતા || હજુ પણ આ ગુફામાં પાંડવોના અવશેષ મોજુદ છે
if you like ❤ our video than subscribe🔔 your chennal #Rockybhai
અને આવી રહસ્ય મય અને નવી નવી જગ્યાઓ જોવા માટે ચેનલ subscribe🔔 કરી લેજો
અહીંયા તમને જોવા મળે છે 5000 વર્ષ જૂના અવશેષ જ્યારે પાંડવો વનવાસ દરમ્યાન અહીંયા આવ્યા હતા ત્યાર ના સમય નું મહાદેવ નું ગુફામાં શિવલિંગ જોવા મળે છે અને ભીમ જીના પાગલ જોવા મળે છે અને પાચ પાંડવો ના પણ પગલાં જોવા મળે છે
અને ગુફામાં ૩ સુરંગો છે તે એક નીકળે છે પાવાગઢ અને બીજી નીકળે છે ગિરનાર અને ત્રીજી નીકળે છે ચેલાવાડા
અને ત્યાં એક એવો પથ્થર છે તે પથ્થર પર મારે તો અલગ અલગ પ્રકાર ના અવાજ આવે છે
અને તમને ત્યાં બીજા દર્શન થાય છે કાળભૈરવ દાદા ના અને તે કાડ ભેરવ દાદાની તેવી પ્રતિમા છે સિગરેટ સળગાવી પ્રતિમા માં મિકે તો દાદા તે સિગરેટ પી જાય છે
અને તેની સાથે તમને દર્શન થાય છે પવન પુત્ર હનુમાન જીના
અને બટુક ભેરવ દાદા ના પણ દર્શન થાય છે
અને આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે લગ ભાગ પાવાગઢ થી - 5./10/ km ના અંતરે આવેલું છે
Live🛑 location 👇👇👇👇👇
Gupteswar Mahadev Cave/RINCHHIYA MAHADEV
https://maps.app.goo.gl/t6oY6vNBFRcdFsht8
#ભીમનાપગલા #પાડવોનાઅવશેષ
#Vinodsolanki86 #RockyVlogs #Vinodsolanki
🚩હર હર મહાદેવ 🙏🙏