માત્ર 7 પાસ યુવકે ક્યો એવો જુગાડ કે..દંગ રહી જશો ! |Gujarat Tak |Chhotaudepur |deshi jugad
#gujarattak #gujaratnews #gujaratpolitics #GUT011 #chhotaudepur #jugad #Gujaratnews #Gujarattak #Gujarat #Minitractor
#deshijugad #દેશીજુગાડ #देसीजुगाड़ #ખેડૂતજગત #khedutjagat #આધુનિકયંત્ર
આપણા ગુજરાતમાં જુગાડુ લોકોની કમી નથી.. બસ સવાલ માત્ર એટલો છે કે તકલીફ પડવી જોઈએ..અને આપણા યુવાનો તો જુગાડને લઈને ખુબ જાણીતા છે કોઈપણ સમસ્યાઓનું નિવારણ લાવી દે છે.. ખેતી કરવામાં તકલીફ પડી તો 7 પાસ 18 વર્ષિય યુવાને બનાવી દીધું બાઈકમાંથી ટ્રકેટર..છોટાઉદેપુરની આ વાત છે..આર્થિક સ્થિતિ નબળી હોવાથી જુગાડ કરીને પોતાની કોઠાસૂઝ વાપરીને બાઈકના એન્જિનમાંથી નાવી દીધુ મિનિ ટ્રેક્ટર.. જુઓ કેવી રીતે યુવકે પોતાનું સપનું પુરુ કર્યું..
---------------
Gujarat Tak ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો..જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
Follow us on
Website: https://www.gujarattak.in/
Facebook : https://www.facebook.com/gujarattakofficial/
Twitter : https://twitter.com/gujarattak