MENU

Fun & Interesting

કચ્છ : 70 વર્ષનાં વૃધ્ધાને ત્યાં લગ્નનાં 45 વર્ષ બાદ પુત્રનો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

BBC News Gujarati 2,931,999 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

#kutch #Gujarat

કચ્છના એક આધેડ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા ઘરમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે જણાવ્યું હતું, પરંતુ દંપતિએ હિંમત ન હારી અને ટેસ્ટ ટ્યુબ દ્વારા જીવુંબેન રબારીએ ટ્ર્રીટમેન્ટ શરૂ કરી હતી.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Comment