Subscribe to this channel: https://www.youtube.com/khetimarikhotma
ગુજરાતમાં દાડમ ની ખેતી માં હવે ખેડૂતો ને રસ પડ્યો છે. દાડમ ના પાકમાં વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા ના ફળો મેળવવા માટે તેમાં બહારની માવજત કરવી ખૂબ જરૂરી છે.આ પાક માં કઈ કઈ બહાર લઈ શકાય તેની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે.
#દાડમ #બહારનીમાવજત #આંબેબહાર #મૃગબહાર #હસ્તબહાર #વરસાદ #ચોમાસુ #ઉનાળો #પિયત #ખાતર #ફૂલતોડવા #છટણી
Contact email: [email protected]