સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ એટલે શું અને તે થવા પાછળ ના કારણો અને ઘરે સારવાર કેવી રીતે કરી શકાય.
સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ ગરદન ના મણકા અને સ્નાયુ ની સમસ્યા છે જેની અસર ગળાથી લઈને ખભા સુધી જતી હોય છે.
આ દુઃખાવો ગળાના નીચેના ભાગથી બંને ખભા, કોણી ના સ્નાયુ સુધી પહોંચે છે. તેના થી ગળા ની હલનચલન માં ઘણી અગવડતા અને દુઃખાવો થાય છે. આ સાથે, સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ તે લોકોને પરેશાન કરે છે જેઓ કલાકો સુધી ઓફિસ માં બેસીને અને નીચે જોઈને કામ કરતા હોય છે.
દુ:ખાવા વિષે ની વધુ જાણકારી અને તેની સારવાર કેવી રીતે કરી શકાય જાણવા માટે આ વિડિઓ જરૂર થી જુવો અને પસંદ આવે તો લિકે અને સહારે કરવાનું ના ભુલશો.