ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત,તારીખ:૧૮ એપ્રિલ ૨૦૧૮,બુધવાર,સાંજે ૬-૦૦ કલાકે, આત્મા હૉલ(મિલ ઑનર્સ બિલ્ડીંગ ઑડિટોરિયમ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે 'ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી'નિમિતે કનૈયાલાલ મુનશીની આત્મકથા'અડધે રસ્તે...'વિષે શ્રી મણિલાલ હ.પટેલ અને હિમાંશી શેલતની આત્મકથા'મુક્તિ-વૃતાંત'વિષે શ્રી મીનલ દવેનું વક્તવ્ય યોજાયું.
This video present by om communication(manish pathak)mo-09825046684.e-mail-omcomunicat[email protected]