MENU

Fun & Interesting

આવો તો એકલો ને જવાનો એકલો//Aavo to aeklo ne javano aeklo//Jignaben Mungra

Jay dwarkadhish 37,000 3 weeks ago
Video Not Working? Fix It Now

આયવો તો એકલો જવાનો એકલો કોઈનો નથી સથવારો રે કોઈનો નથી સથવારો મારા વાલા... મારા પછી વારો આજ સૌનો રે આવશે આજ મારો ને કાલ તારો રે આપણા જીવનમાં રંગ બદલાતા ગઢપણમા ઘેરાશે આરે કાયામાં સામળીયો બેઠો થોડું થોડું ખાવા માંગે રે મારે કાયામાં સામળીયો બેઠો થોડું થોડું એ તો ખાસે રે સગા સંબંધી જોતા રહે છે ઓચિંતાં લઈ જાશે રે લાકડા ભેગું લાકડું થઈ જાશે રે કાગળની હોળી થશે રે ધાના દોલત ને માલ ખજાના ઈચ્છે સંસાર નું સપનું રે મારું કરીને ભેળું રે કર્યું અંતેનથીતારૂરે આરે જીવનને ઉજળું કરી લો સત્સંગ ની નિશાળે ગોવિંદા નાથ નું ભજન કરી લે અંધારું અજવાળું થશે રે આઈ હો તો એકલો જવાનો એકલો કોઈનો નથી સથવારો રે #Gujarati_bhajan #ગુજરાતી_ભજન #Gujarati_dhun #ગુજરાતી_ધૂન #Gujarati_bhakti_shangrah #ભક્તિકિર્તનસંગ્રહ #bhajan #kirtan #krishnabhajan #gujarati #shreekrishna #bhajangujarati #bhajan #kirtan #કષ્ટભંજનકિર્તન #gujarati_traditional_kirtan #ભક્તિ_સંગીત #ગુજરાતી_કીર્તન #shrikrishnabhajan #સત્સંગીમંડળ #satsangimandal #shreekishanabhajan #krishnasong #krishnbhakti #krishna_bhajan_gujarai #most_popular_gujarati_bhajan #jay_dwarkadhish_garba Chennel Description Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before. અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે. # ભજન-કિર્તન-ધૂન

Comment