ગુજરાતમાં પહેલી વખત મલ્હારની ફિલ્મ થિયેટરની જગ્યાએ OTT પ્લેટફોર્મ "SHEMAROO ME" ઉપર રિલીઝ થઇ છે 20મીએ જેનું નામ છે "સ્વાગતમ્" ...
એ બહાને "અદિતિ કા અતિથિ"માં આખરે મલ્હાર એ તમામ સવાલના જવાબ આપ્યા જે આજથી પહેલાં કોઈએ ના પૂછ્યા હોય..
Download the App: https://bit.ly/ShemarooMeApp
Please note: The Rate of Shemaroo Me Gujarati Pack have been revised now. ( "Shemaroo Me" એપ્લિકેશનમાં ગુજરાતી પેકના ભાવ હવે બદલાઈ ગયા છે)
Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.