નમસ્કાર મિત્રો 🙏🙏
Gujju knowledge Guru આપ સૌનું સ્વાગત છે...
મિત્રો,
આપણે બધા જ આદિવાસી શબ્દથી પરિચિત છીએ કે જેમને આ પૃથ્વીના મૂળ નિવાસી કહેવાય છે. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે આદિવાસી લોકો કોણ છે આ પ્રશ્નના જવાબમાં અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ વિચારણા છે આજે તમને આ વીડિયોમાં આદિવાસી સમુદાયના ઇતિહાસ અંગે માહિતી મળશે.
મિત્ર આદિવાસી એ શબ્દને પરંતુ આ વિશ્વમાં એક ગૌરવશાળી જનજાતિ છે કારણ કે આદિવાસી એક એવો સમુદાય છે જેણે પોતાની પરંપરિક સંસ્કૃતિઓ અને પરંપરાઓ જાળવી રાખી છે તેઓ હંમેશા સ્વતંત્રતાથી અને સ્વાભિમાનથી રહ્યા છે જેમણે પોતાના દેશમાં સંસ્કૃતિના બીજ રોપ્યા છે આ વીડિયોમાં આપણે જાણશું..
👉આદિવાસી કોણ છે?
👉 પ્રમુખ આદિવાસી જન સમુદાય...
👉 આદિવાસી સમુદાય નો ઇતિહાસ...
👉આદિવાસી ભાષા...
👉પરંપરા તથા સંસ્કૃતિ...
👉મહાન આદિવાસી વ્યક્તિઓ...
👉 આદિવાસી યોદ્ધાઓ વગેરે વિશે આ વીડિયોમાં આપણને જાણવા મળશે.
#adivasi
#adivasi_status
#adivasihistory
#adivasiindia
#tribes
#indiantribes
#indiantribe
#bhiltribe
#adiwasi
#adiwaculture
#historyoftribeinindia
#adivasinoitihas
🙏 આભાર