સર્વે હરિભક્તો પૂ. અક્ષરજીવન સ્વામી, અમદાવાદ મંદિરમાં રહીને વર્ષોથી સ્વામિનારાયણ અક્ષરપીઠમાં રહીને સેવા આપે છે અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, સ્વામિનારાયણ ચરિત માનસ ગ્રંથના રચયિતા, ભક્ત ચરિતમ્ , અધ્યાત્મ આરોગ્ય, ભક્ત રત્નો વગેરે પુસ્તકના લેખન દ્વારા સંસ્થાની મહાન સેવા કરનાર સંતનો લાભ આપણને મળનાર છે. તો આપણે સમયસર 9.15 વાગ્યે જોડાઈશું. 9.30 થી 10.30 એકાંતિક ધર્મ ઉપર નિરુપણનો લાભ પ્રાપ્ત થશે. જય સ્વામિનારાયણ...