MENU

Fun & Interesting

વાસ્તુશાસ્ત્રની અદ્ભુત વાતો | All About Ancient Vastushastra | Ft. Shailendrasinhji Vaghela (BAPU)

Jalso Podcasts 13,916 3 months ago
Video Not Working? Fix It Now

#vastu #vastutips #vastushastra વાસ્તુ આ શબ્દથી તો સૌ થોડા પરિચિત જ હશે. ઘર હોય કે ઓફીસ કે પછી કોઈ પણ એ સ્થાન જે આપણા જીવનમાં રોજીંદા વપરાશમાં આવે છે એમાં વાસ્તુ સૌથી પહેલાં કરવામાં આવે છે. અમુક વસ્તુઓ અમુક સ્થાન પર રાખવી એનું મહત્વ કેટલું અને રસોડું કે બેઠકખંડ,કોઠારરૂમ અને બેડરૂમ કઈ દિશા કે ખૂણામાં હોવા જોઈએ એ વાસ્તુશાસ્ત્રમાં સચોટ રીતે જાણવા મળે છે. શૈલેન્દ્રસિંહ વાઘેલા “બાપુ” તરીકે જાણીતા વાસ્તુ Expert , Numerologist , Astrologist છે. જેઓ online platforn પર અને social Media ખુબ લોકપ્રિય અને Active છે અને ઘણાં લોકોને શ્રેષ્ઠ માર્ગદર્શન પણ પૂરું પડે છે. આજનાં આ સંવાદમાં જાણો વાસ્તુશાસ્ત્ર વિશેની કેટલીક જાણી-અજાણી વાતો, વાસ્તુ બેલેન્સ વિશે , જાતે કરી શકાય કે નહી એ વિશે અને બીજી ઘણી રસપ્રદ વાતો. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : https://www.facebook.com/JalsoMusic Instagram : https://www.instagram.com/jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 04:32 - વાસ્તુ એટલે શું? 10:32 - દસ દિશાઓ અને વાસ્તુશાસ્ત્રમાં તેનું મહત્વ 13:51 - ઘરમાં રસોડું ક્યાં હોવું જોઈએ? 31:00 - સ્ટોરરૂમ ક્યાં હોવો જોઈએ? 34:10 - ડાયનિંગ ટેબલ અને બ્રહ્મસ્થાન વિષે 43:00 - બાથરૂમ ક્યાં હોવું જોઈએ? 49:48 - પૂજા માટેના સ્થાન વિષે 01:00:00 - ઘરમાં અગરબત્તી કરવી જોઈએ કે નહીં? 01:12:20 - બેઠકરૂમની વ્યવસ્થા કઈ રીતે હોવી જોઈએ? 01:17:35 - ગણપતિની પ્રતિમાઓ વિષે 01:21:00 - પાણિયારું ક્યાં હોવું જોઈએ? 01:24:00 - કઈ રીતે સૂવું જોઈએ? 01:25:00 - ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં? 01:27:20 - બેડરૂમ કઈ રીતે હોવો જોઈએ? 01:29:00 - વાસ્તુ બેલેન્સ ન થઇ શકતું હોય તો પછી શું કરવું? #gujarati #vastu #vastushastra #vastutips #vastugyan #podcast

Comment