MENU

Fun & Interesting

AMARE JIVAVU AHI ANE MARAVU AHI .આ અમારૂ સ્વર્ગ |સમુદ્ધ,શાંત અને વૈભવી અમદાવાદનું નંબર -1 વૃદ્ધાશ્રમ

POSITIVE VAAT 403,843 2 years ago
Video Not Working? Fix It Now

અમદાવાદના નારણપુરામાં આવેલ જીવનસંધ્યા નામનું વૃદ્ધાશ્રમ બીજા કરતા કઈક અલગ છે ..અહી 150 કરતા વધારે વૃદ્ધો રહે છે ...આ વૃદ્ધાશ્રમ આખું વર્ષ ફુલ જ હોય છે ..અહી પ્રેવશ મળવો મુશ્કેલ છે ....જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ અમદાવાદનું સૌથી સમૃદ્ધ અને શાંત અને વૈભવી ગણાઈ છે ..અહી રહેતા મોટાભાગના માવતેર ખુશ અને આંનદીત હોય છે .....અહી રહેતા વૃદ્ધોની અમે મુલાકાત લીધી હતી ..અને તેનો અહેવાલ રજુ કર્યો છે ... Address: 132 feet Ring Road, Gharda Ghar Rd near Ankur Bus Stop, Near Kalptaru Part 1 & 2 Naranpura, Ahmedabad, Gujarat 380013 Phone: 079 2747 5521 https://youtu.be/OtGtHARMc08 https://youtu.be/hsFLsG-0Vj8 https://youtu.be/q5awX6UxULc https://youtu.be/PecI6HuvGBg #jeevan sandhya old age #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #jeevan sandhya old age home ahmedabad #old age home gujarat #ghar #senior citizens home #retirement_senior_citizens #vadilonagharnivastu #oldAgeHome #oldagehome Home #Hom #Oldage

Comment