અમે ગરીબ અમારુ દિલ નહી ગરીબ - Ame Garib Amaru Dil Nahi Garib - Arjun Thakor, New Song, Gabbar Thakor Latest Sad Song 2024@JhankarMusicGujaratiHD
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
𝐀𝐮𝐝𝐢𝐨 & 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
Song : Ame Garib Amaru Dil Nahi Garib, અમે ગરીબ અમારુ દિલ નહી ગરીબ
Singer : Arjun Thakor
Lyrics : Gabbar Thakor
Star Cast : Aarti Suthar, Neel Joshi,
Co Artist ; Kerabhai Barot, Mahi Basnet
Music : Gabbar Thakor, Rajni Prajapati
Recording : Welcome Studio - Jabadiya
Produce by : Mars Films
Director : Naresh Patani, Prakash Vadhasar
DOP - Edit : Naresh Patani
Project By : Vikram Abluva
Production : Mahi Production - Patan
Makeup : Bhagyshree
Sp Thanks : Alkesh Abluva, Kartik Raval ( Bapji)
Poster Design : Maan Thakor 20
Genre : Gujarati Sad Song
Music Label : Jhankar Music
--------------------------------
✍𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ↓↓←
He Mane Dago Kari Dil Todi Ne Tukda karya Char
Bhamrarli Chayathi Mali Jindagi Mari Te Bagadi
He Mane Bewafai Na Ban Mari Kuna kalja Bali Gai
Panoti Chyathi Mali Jindagi Mari Te Bagadi
Ho Ame Garig Chhiye Amaru Dil Nathi Garib
Nana Gharna Chhiye Amaru Dil Chhe Bahu Amir
Maru Dil Thodi Ne Kukda karya Fera Fari Bije Char
Bhamrarli Chaya Thi Mali Jindagi Mari Te Bagadi
Are Bewafai Na Ban Mari Mara kalja Bali Gai
Panoti Chyathi Mali Jindagi Mari Te Bagadi
Ho Me Prem Karyo Aetle Bhuli Nathi Shakto
Te To kari Boli Bija Hare Nato Jodi Didho
Ho Tara Vishvas Ma Hu To Hari Gayo
Bija Hare Joi Ne Jivte Jiv Mari Gayo
He Pathar Jevo Manas Ali Roi Jayshe
Jayare Man Gamti Vastu Koi Bijani Thay Chhe (2)
He Sapna Taru Nam Hatu Sapna Dekhadi Gai
Bhamrarli Chyahi Mali Jindagi Mari Te Bagadi
He Are Dariya Jevadu Dil Hau Tane Reta Na Aavdyu
Dagali Chayathi Mali Jindagi Mari Te Bagadi
Bhamrarli Chyathi Mali Jindagi Mari Te Bagadi
Ho Tu Bewafa Bani Hu Shayar Re Bani Gayo
Tari Yadoma Shayari Rakhto Rahi Gayo
Ho Mane Mara Prem Upar Ghamnad Re Bahu Hato
Te Dil Todi Sabit Karyu Ae Vem Hato
Ore Mara Ram Tu Aavu Re Cham kare
Je Mane Re Game Aene Buju koi Re Game (2)
Mane Maro Maro Kari Mari Nakhyo kalaja Bali Gai
Bhamrarli Chayathi Mali Jindagi Mari Te Bagadi
He Mane Dago Kari Dil Todi Ne Tukda karya Char
Bhamrarli Chyathi Mali Jindagi Mari Te Bagadi (2)
✍𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ↓↓← અમે ગરીબ અમારુ દિલ નહી ગરીબ - અર્જુન ઠાકોર
હે મને દાગો કરી, દિલ તોડી ને ટુકડા કર્યા ચાર
ભમરાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી
હે મને બેવફાઈ બાણ મારી, કુણા કાળજા બાળી ગઈ
પનોતી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી
હો અમે ગરીબ છીયે, અમારુ દિલ નથી ગરીબ
નાના ઘરના છીયે, અમારુ દિલ છે બહુ અમીર (૨)
હે મારુ દિલ થોડી ને કુકડા કરી ફેરા ફરી બીજે ચાર
ભમરાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી
હે બેવફાઈ બાણ મારી, કુણા કાળજા બાળી ગઈ
પનોતી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી.....
હો મે પ્રેમ કરો એટલે, ભુલી નથી શકતો
તે તો કરી બોલી, બીજા હારે નાતો જોડી દીધો
હો તારા વિશ્વાસ મા, હુ તો હારી ગયો
બીજા હારે જોઈને, જીવતે જીવ મરી ગયો
હે પથ્થર જેવો માણસ અલી રોઇ જાયશે
જયારે મન ગમતી વસ્તુ કોઈ બીજની થાય છે (૨)
હે સપના તારુ નામ હતુ સપના દેખાડી ગઈ
ભમરાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી
હે દરિયા જેવડુ દિલ હ,તુ તને રેતા ના આવડ્યુ
દગાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી
ભમરાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી ....
હો તુ બેવફા બની, હુ શાયર રે બની ગયો
તારી યાદોમા શાયરી, લખતો રહી ગયો
હો મને મારા પ્રેમ ઉપર, ઘમંડ રે બહુ હતો
તે દિલ તોડી સાબિત કરીયુ એ વેમ હતો
ઓરે મારા રામ, તુ આવુ ચમ કરે
જે મને રે ગમે, એને કોઈ બીજુ રે ગમે (૨)
મને મારો મારો કરી મારી નાખ્યો, કાળજા બાળી ગઈ
ભમરાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી
હે મને દાગો કરી,, દિલ તોડી ને ટુકડા કર્યા ચાર
ભમરાળી ચ્યાથી મળી, જીંદગી મારી તે બગાડી (૨) ....
-----------------------------------------------
#arjunthakor #amegaribamarudilnathigarib #jhankarmusicgujaratihd #gujaratinewsong #gujaratisadsong #newgujaratisong #gujaratisong #gabbarthakor #newsadvideo2024
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
https://www.youtube.com/channel/UCvqeU5WQ0d-cQbvf4S546bQ
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►YouTube : https://www.youtube.com/@jhankarmusicbhajanbhakti
►Facebook : https://www.facebook.com/jhankarmusicgujarati...
►Twitter : https://twitter.com/music_jhankar...
►Instagram : https://www.instagram.com/JhankarMusicGujarati...
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thanks for watching !