MENU

Fun & Interesting

યોગીજી મહારાજના ચમત્કારો ~ Anandswarup Swami | BAPS New Katha | BAPS Pravachan | Swaminarayan Katha

Katha Amrutam 2,989 lượt xem 1 week ago
Video Not Working? Fix It Now

યોગીજી મહારાજે કરેલા ચમત્કારો અંગેની ખૂબ જ રસપ્રદ કથા સાંભળો પરમ પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીના વક્તવ્ય દ્વારા.


જય સ્વામિનારાયણ વ્હાલા હરિભક્તો

કથા અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કથા અમૃતમ ચેનલ દ્વારા વખતો વખત BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રવચનો, કથાઓ, કીર્તનો તથા રસપ્રદ શોર્ટ્સ વિડિઓ પ્રકાશિત થતા રહે છે. આ કથા-પ્રવચન નો દૈનિક લાભ લેવા માટે નીચે મુજબ ના પગથિયાં અનુસરો.

૧. સૌપ્રથમ નીચે આપેલ યુટ્યુબ લિંક પર ક્લિક કરો, અને કથા અમૃતમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.

https://youtube.com/@Katha_Amrutam45?si=ujI089WCqHoP7hb3

૨. સબસ્ક્રાઈબ કર્યા બાદ ઘંટડી 🔔ના ચિહ્ન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમે કોઈ પણ કથા-પ્રવચનો ની નોટિફિકેશન (સૂચના) ચૂકશો નહીં.


નોંધ: આ કથા અમૃતમ ચેનલનો હેતુ માત્ર અને માત્ર સારા વિચારો અને સારા માણસો સુધી પહોંચાડવાનો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વિડિયોનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ પણ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.


#baps_katha
#baps_pravachan
#bapskatha
#baps_live
#swaminarayankatha
#swaminarayan_daily_katha
#bapspravachan
#baps_new_katha
#baps_latest_pravachan
#swaminarayan_pravachan
#atmatruptswami
#gyannayanswami
#gnannayanswami
#gyanvatsalswami
#apurvamuni_swami
#mahantswami
#mahantswamimaharaj
#baps_mahantswami_maharaj
#baps_new_2025_katha

Comment