https://youtube.com/@kamleshchavda5560?si=_8Zns6oYKMgBYlVm
કચ્છ જિલ્લામાં ભૂજોડી ગામમાં રહેતા રામજીભાઈ હસ્તકળા દ્વારા સુંદર મજાની સાલ તથા સાડી બનાવે છે તેમની અચૂક મુલાકાત લેજો અને તેમની પાસેથી ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં મદદ કરજો જેથી આવનારા સમયમાં આ કળા ઉજાગર રહે.
#nature #kutch #kutchtour #explorekutch #history
#હસ્તકળા
#kutchnahidekhatohkuchnahidekha
#રામજીભાઈ #Art and craft of kutch