MENU

Fun & Interesting

Australia માં ટકરાશે ભયંકર વાવાઝોડું, લાખો લોકોને અસર થાય તેવી શક્યતા

BBC News Gujarati 29,984 2 days ago
Video Not Working? Fix It Now

#Weather #Weatherupdate #Cyclone #Australia એક વાવાઝોડું 15 દિવસથી દરિયામાં સક્રિય હતું. મોટા ભાગે શક્યતા એવી હતી કે તે દરિયામાં જ શમી જશે પણ આ વાવાઝોડાએ અચાનક યુટર્મ લીધો અને હવે તે ઑસ્ટ્રેલિયા તરફ ટકરાવવાનું છે. આ વાવાઝોડું ક્યારે ટકરાશે? જુઓ વીડિયો વીડિયો : દીપક ચુડાસમા એડિટ : આમરા આમેર બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comment