baps latest katha | મહંતસ્વામી મહારાજની આજ્ઞા | prapti no vichar | પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો ???~વક્તા~મનોજભાઈ ઓડેદરા
ગુરુહરી મહંતસ્વામી મહારાજે તાજેતરમાં જૂનાગઢને આંગણેથી તમામ સત્સંગીઓને ઉદબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં મહંત સ્વામી મહારાજ એ સર્વ સત્સંગીઓને રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનું સૂચન કરેલું.
ગુરુહરીના આ આદેશ પ્રમાણે આજે લાખો સત્સંગીઓ દિવસ દરમિયાન આ પ્રાપ્તિનો વિચાર કરે છે પરંતુ આ આપણે કરવાનું શું છે તેમની વિશેષ છણાવટ પરમ ભગવદીય શ્રી મનોજભાઈ ઓડેદરાએ કુતિયાણા ખાતે આયોજિત સત્સંગ સભામાં કરી હતી. જેની પ્રસ્તુતિ આપ સમક્ષ અહીંયા ઓડિયોના માધ્યમથી પ્રસ્તુત છે. અમને આશા છે કે આ કથા સાંભળનારને પ્રાપ્તિનો વિચાર કરવામાં મદદરૂપ થશે.
રાજી રહેજો
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#bramvihari_swami
#gyannayan_swami
#guruhari_darshan
#shant_param_hitkari
#manoj
#apoorvmuni_swami