પ પુ સંત શ્રી વિરારામ બાપા ની જગ્યા
મુ. રાયપર. તા.બાબરા. જી. અમરેલી
ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતા અને ભજન સત્સંગ જ્ઞાન ધ્યાન આધિનતા અને યુવાન વક્તા પુરુષ પ પુ સંત શ્રી હિપારામ બાપા
પ પુ સંત શ્રી વિરારામ બાપા ની જગ્યા રાયપર ધામે બિરાજ માન છે અને ત્યા દર મહીના ની વદ બીજ ઉજવાય છે ભજન સત્સંગ આનંદ ઉત્સવ હોય છે
પ પુ સંત શ્રી વિરારામ બાપા ની જગ્યા મુ. રાયપર. તા.બાબરા. જી. અમરેલી
પ પુ સંત શ્રી વિરારામ બાપા
ગુરૂ શ્રી પુજારામ બાપા
ભારત દેશ ના અનેક સંતો ભક્તો ના જીવન ની વાતો અને આધ્યમિક પ્રસંગો અને ભજન સત્સંગ સર્વ જીજ્ઞાસુઓ ને ઘર બેઠા મળી રહે તે હેતુથી આ ચેનલ બનાવા મુખ્ય ઉદ્દેશ છે.
પ પુ સંત શ્રી હિપારામ બાપા રાયપર
(અખિલ ભારતીય સંત સમિતિ ઉપપ્રમુખ અમરેલી જીલ્લા)
🙏 જય દ્વારકાધીશ 🙏
🙏 જય રામદેવપીર 🙏
🙏પ પુ સંત શ્રી વિરારામ બાપા🙏
આ ચેનલ ના દરેક વિડિયો ધર્મ ભક્તિ અને ભજન સત્સંગ અને જીવન સમજણ માટે ના છે કોઇ પણ સંપ્રદાય ને ઠેસ પહોંચાડવા માટે નથી