MENU

Fun & Interesting

Bhajan Satsang || Vaisakh poonam || 23/05/2024 || Ratri ni Sabha || BandraDham || Jayantirambapa

Ugamfoj 12,968 9 months ago
Video Not Working? Fix It Now

Bhajan Satsang || Vaisakh poonam || 23/05/2024 || Ratri ni Sabha || BandraDham || Jayantirambapa ugam foj video valji 9033160035 1. સંતો ઐસી ગુરુ મુર્તિ બલિહારી... કબીર સાહેબ.. 2. મોટા મોટા મુનિવર મળ્યા રે હા.. આજ મારે આંગણે... લીલરબાઈ સરળ સીધો રસ્તો, ઉત્તમ ઉપાય બતાવનાર, જગતની અંદર મોક્ષ મુક્તિ માટે કોઈ હોય તો સંત છે. સદગુરુ સેવનાથી જે લાભ થાય છે તે આખા વિશ્વના રાજા બનવાથી પણ થતો નથી. સદગુરુ સંત કર્મની રેખ ઉપર મેખ મારી, કર્મના બંધનમાંથી મુક્ત કરે છે. માનવસમાજ ઉપર સૌથી મોટો ઉપકાર સંતોએ કર્યો છે. ગુણથી સજ્જ કરી દેનાર મહાપુરુષ સંત છે. મનુષ્યને સદગુરુ સંતનું મળવું થાય તે મોટામાં મોટું મહદ્ ભાગ્ય છે....શંકરાચાર્ય.

Comment