MENU

Fun & Interesting

ભક્તિ ના પગથિયાં || લખાણ સાથે || #bhajangujarati ||Gujarati Bhajan|| નીચે લખેલું છે ||

Bhajan kirtan 144,615 1 year ago
Video Not Working? Fix It Now

ભક્તિ ના પગથિયાં || લખાણ સાથે || #bhajangujarati ||Gujarati Bhajan||નીચે લખેલું છે || સત્સંગ ના સાત પગથિયાં રે તમે જાણજો જરૂર જો, પહેલું પગથિયું રે સત્સંગનું રે તમે જાણજો જરૂર જો..... વહેલા ઉઠીને અસ્નાન કરીયે રે લાગો ગુણપતિ ને પાય જો, જુવાની જાશે ને ગઢપણ આવશે રે નહિ રે કાયા નું ભાન જો.. કાયા કંપે ને ધ્રૂજે લાકડી રે નહિ રે દેહ તણું ભાન જો... બીજું પગથિયું ધરમ નું રે તમે જાણજો જરૂર જો, અતિથિ આવે આપડે આંગણે રે તેને પાછા ન વાળજો, થોડા માંથી થોડું એને આપજો રે એ છે નારી ધરમ જો... ત્રીજું પગથિયું પુણ્ય નું રે તમે જાણજો જરૂર જો, ભૂખ્યા દુખીયાને આપો ટુકડો રે પછી પાણીંડા પાવ જો, અન્ન તો મોટું દાન છે રે કરવા પરમારથ ના કામ જો, ચોથું પગથિયું દયા તણું રે તમે જાણજો જરૂર જો, બેઠેલી ગાય ને નો મારીયે રે એમે બેઠા ઘણા દેવ જો, ગાય ને દીકરી બેય એક છે રે ઈ છે અબળા નો અવતાર જો.... પાંચમું પગથિયું નિયમનું રે તમે જાણજો જરૂર જો, એકાદશી ના પૂરો કોડિયાં રે પૂરો અમાસ બારે માસ જો, બાવળ બોરડી ને પીપળો રે પૂરજો વડલા ના થડ જો.... છઠ્ઠું પગથિયું સેવા તણું રે તમે જાણજો જરૂર જો, માતા પિતા ની સેવા કરજો રે ઈ છે તીરથ ના ધામ જો, જનની જનેતા જગ માં નહિ મળે રે નહિ મળે માતા ની તોલ જો, જતન કરીને મોટા કર્યા રે એના ભૂલશો નહીં ઉપકાર જો... સાતમું પગથિયું સંસ્કાર નું રે તમે જાણજો જરૂર જો, સતગુરુ આવે આપડા આંગણે રે એના કરવા સન્માન જો, ગુરુ ગોવિંદ બેય એક છે રે કહે છે ભોજા ભગત જો, ભોજા ભગતનો ગાયેલ ચાબખો રે કોઈ ભાવ ધરી ગાય જો, ગાય શીખેને સુણે સાંભળે રે એનો હોય વ્રજમાં વાસ જો.... video link:Krishna bhajan: https://www.youtube.com/playlist?list=PLWqo1ZFnztV5z6tLbhBX6JwGOXn3BzaSb #ભક્તિકિર્તનસંગ્રહ #bhajan #kirtan #krishnabhajan #gujrati #shreekrishna #bhajangujarati #bhajan #kirtan #gujrati #viralbhajan #viral #SatsangiMandal #સત્સંગીમંડળ #bhajan #કીર્તન #GujaratiKirtan #SatsangKirtan #સત્સંગ #ગુજરાતીકીર્તન #ભક્તિસંગીત #Vasantben #કીર્તન #Bhavnapatelofficial #LilubenTukadiya #BhaktiAhir #RayofHopewithshreenathji #GaneshaKirtan #wishugujrat #કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા #newBhajankirtanvedsmit #TruptiKambodiofficial #શ્રીહરિ.Satsang #satsangimandal #KanaiyaBhajanMandalTrent #AmrutsagarSatsang #BhavikaGondaliya(ulasisau)Official #NimavatVasantben #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #Saurashtra #સૌરાષ્ટ્ર #patelvadimahilavikasparishad #sakhibhajanmandalbapunagar #gujaratibhajan2024 #gujaratikirtan2024 #gujaratibhajan2023 #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangnmandal #dhabadungrisakhimandal #gopimandal satsang mandal, satsang mandal bhajan, satsang mandali, satsang mandal surat, satsang mandal gujarati, satsang mandali bhajan, satsang mandal kirtan, satsang mandal na bhajan, gujarati kirtan, gujarati kirtan hemant chauhan

Comment