ભાવનગર નું માઉન્ટ આબુ!!Bhavnagar NU MAUNT AABU!! @GJ4VALE 2024
મિત્રો મારી યૂટ્યુબ ચેનલ મા આપ સૌ નું સ્વાગત છે
અને મિત્રો મે આ વીડિયો મા ભાવનગર નુ મીની માઉન્ટ આબુ કેહવાતું કદમગીરી કમળાઈ માતા નું મંદિર અને બગદાણા નું રૂડું ધામ એવું બજરંગ દાસ બાપા નુ મંદીર પણ બતાવ્યું છે એને મિત્રો જો તમને આ વીડિયો ગમે તો મારા વીડિયો ને લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે મારી યૂટ્યુબ ચેનલ પર નવા છો તો મારી યૂટ્યુબ ચેનલ ને subscribe કરી અને બેલ નોટીફિકેશોન ઓલ પર સેટ કરી લેજો...
ધન્યવાદ 🙏🙏🙏🙏🙏
Music; yt music
Video editing: vn