મોટાભાઈ, વાત વેવારે કરશો તો ભાગ પુરો આવશે પણ જો વાત વેવાર બારી થાશે તો એક પાવલિયે ભાગમાં નહીં આવે. વહેંચી વહેંચીને છેલ્લે શું વહેંચવાનું છે ? માવતરની દિધેલ સંપત્તિ, ઘર ખોરડાને ખેતર !! માબાપના દિધેલા સંસ્કાર કે ડેલાની આબરૂના તો ભાયું ભાગલા નથી પડવાના ને !! ઘરે ઘરની આ કહાની છે, દયે એને દીકરા પણ ખોળે દઈ દયે નકર શેઢેથી પુળી ખડ વાઢવા નો દયે..
કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત ... ભાયું ભાગલા યુટ્યુબ ચેનલ રમતો જોગી પર.. નવા-જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ અને સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી સૌની લોકપ્રિય ચેનલ @RAMTO JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો
"To get more updates Subscribe to our YouTube Channel "Ramto Jogi" and follow us on
Youtube : https://www.youtube.com/channel/UCGxe...
Facebook : https://www.facebook.com/ramtojogioff...
Twitter: https://twitter.com/jogi_ramto
Technology Partner -
Hasmukh Maniya (https://www.facebook.com/hasmukhmaniya)
Cast:
Kiran Khokhani
Radhi Shukla
Vijay Gauswami
Hiral Patel
Parth Navadiya
Director, Producer, Singer, Writer:
Kiran Khokhani
Special Thanks :
સમસ્ત નાકરા ગામ પરિવાર
D.O.P & Editing :
Bharat Donda
MUSIC
Den B & Harman Mer
#trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
Production by Krishna Telefilms