Botad ના ખેડૂતે ખેતર ફરતે મૂક્યા CCTV કૅમેરા, શેની કરે છે ખેતી?
#botad #farmer #farming #sandalwood #Replug
આ ખેતર છે બોટાદના રાણિયારા ગામના ખેડૂત વશરામભાઈનું...તેઓ છેલ્લા 8 વર્ષથી લાલ ચંદનનાં વૃક્ષની ખેતી કરે છે. તેઓ માત્ર લાલ ચંદનની જ નહીં પરંતુ સફેદ ચંદનની ખેતી પણ કરે છે. માત્ર છ ચોપડી ભણેલા વશરામભાઈએ પરંપરાગત પાકથી હઠીને ચંદનની ખેતી કરીને નવો જ રાહ ચીંધ્યો છે.
વીડિયો- અહેવાલ- અલ્પેશ ડાભી/ ઍડિટ- સદફ ખાન
નોંધ : આ વીડિયો રિપ્લગ કરવામાં આવ્યો છે
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati