ચાલો ભીચરી માતા || Chalo Bhichri Mata || Hil Station || Bhanubhai Dangar
#janvajevuvlog #bhanubhaidangar #mataji
આ વિડિયો માં રાજકોટ શહેરની તદ્દન નજીક આવેલા લાલપરી તળાવ નાં કાંઠે ભીચરી ગામના પહાડ ઉપર બીરાજમાન ચારણ જગદંબા શ્રી ભીચરી માતાજી ના મંદિર ની મુલાકાત લઈને ત્યાં નો અદભુત નજારો બતાવવામાં આવ્યો છે
#bhichri
#hillstation
#jagdamba
#charan
#pahadi