Credit Card લઈ રહ્યા છો? તો આ 7 બાબતની જાણકારી ખાસ મેળવી લો I Financial Explainer
#creditcard #financialliteracy #moneytips
આજના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણો જ વધ્યો છે. લોકો ક્રેડિટ કાર્ડની શોધમાં રહેતા હોય છે તો ક્રેડિટ કાર્ડ કંપનીઓ ગ્રાહકોની શોધમાં સતત હોય છે. પણ ક્રેડિટ કાર્ડ સાથે ઘણાં નિયમો જોડાયેલા હોય છે જે એનો ઉપયોગ કરતા પહેલા કે એને માટે અપ્લાય કરતા પહેલા જાણી લેશો તો તમને ઘણા કામમાં આવશે. આ વીડિયોમાં તમને ક્રેડિટ કાર્ડ લેતી વખતે ધ્યાનમાં રાખવાનાં આવા જ સાત મહત્વનાં મુદ્દાની જાણકારી આપશું જે તમને ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદ કરી શકે.
વીડિયો- ઝૈનુલ હકીમજી/પરવેઝ અહેમદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati