MENU

Fun & Interesting

Dandruff થી મુક્તિ મેળવવા અપનાવો માથું ધોવાની આ રીત Health Explainer

BBC News Gujarati 15,354 2 years ago
Video Not Working? Fix It Now

#health #hair #dandruff માથામાં ખોડાની સમસ્યાથી પરેશાન લોકો તેની ઘણી વાસ્તવિકતાઓથી વાકેફ નથી હોતા ત્યારે ડેન્ડ્રફ એટલે કે ખોડાથી મુક્તિ મેળવવામાં માથું ધોવાની યોગ્ય રીત પણ મહત્વનો ભાગ ભજવે છે. વાળમાં ખોડો કેમ થાય છે? શું તમે વાળની યોગ્ય કાળજી લેવા વિશેની તમામ બાબતોથી હકીકતમાં માહિતગાર છો ખરા? આ તમામ બાબતોની સમજ મેળવવા જુઓ આ વીડિયો. વીડિયો - કલ્પના શાહ ઍડિટ - દિતિ બાજપાઈ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comment