MENU

Fun & Interesting

Dang નું અનોખું Kho-Kho ગામ, અહીંની શાળા ખો-ખોનાં મહિલા ખેલાડીઓની ખાણ કેમ ગણાય છે?

BBC News Gujarati 271 4 hours ago
Video Not Working? Fix It Now

#dang #khokho #sports #adivasi ગુજરાતના ડાંગનું અંતરિયાળ બીલીઆંબા ગામ, અહીંની શાળા ખોખોનાં મહિલા ખેલાડીઓની ખાણ ગણાય છે. કારણ કે આ જ શાળાએ 85 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ આપ્યા છે. જ્યારે સેંકડો ખેલાડી આપ્યા છે જે જિલ્લા, રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી રમ્યા છે. અહેવાલ- રુપેશ સોનવણે, નીરવ કંસારા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comment