MENU

Fun & Interesting

Darshit Korat: પ્રેમ અને વિશ્વાસ, Suicide In Love, Breakup Story | The CM Show - 37 | Gujarati

the CM show 7,493 3 weeks ago
Video Not Working? Fix It Now

DARSHIT KORAT - Student leader ------------------------------------------------------------ Introduction: આ પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે દર્શીત કોરાટ એમણે એવું કહ્યું છે. કે તેમણે વિદ્યાર્થીઓના હક માટે ઘણા બધા આદોલનો કર્યાં છે અને લડાઈ પણ કરી છે. આ પોડકાસ્ટ માં તેમણે જીવન બચાવા વિશે ની પણ વાત કરી છે. તેમણે પ્રેમ વિશે માહિતી આપી છે.સાચો પ્રેમ કોને કહેવાય તેમના માટે પ્રેમ એટલે કેર ,ફિલિંગ્સ અને રિસ્પેક્ટ છે. પ્રેમ વિશે કહ્યું છે કે સમય જતા ,અનુભવ થતા ,બધું શીખતા ગયા એના કારણે પ્રેમ બદલાય છે. પ્રેમ ને લગતી ઘણી બધી જ વાત કરી છે સંઘર્ષ માં સાથ આપવો એ પ્રેમ છે. ખરાબ પરિસ્થિતિ માં સાથ આપે એ પ્રેમ છે. પોડકાસ્ટ માં તેમણે પ્રેમ , વિશ્વાસ ,સુસાઈડ અને બ્રેક અપ , ડિવોર્સ ની વાત કરી છે. ઘણાં બધાં જ સુસાઈડ કરવાના કિસ્સા કહ્યાં છે અને ટૉક્સિક રિલેશનશીપ વિશે માહિતી આપી છે. આવી પરિસ્થિતિ માં એક બીજા ને કેવી રીતે સમજવું તેની વાત કરી છે. તેમને એના રિલેશનશિપ ની પણ વાત કરી છે. આ પોડકાસ્ટ માં તેમને એ પણ વાત કરી છે કે પ્રેમ તો બધા ને થાય પણ પોતાના માં બાપ ને પ્રેમ કરો મિત્રો ને પ્રેમ કરો .તેમને એના મિત્રો વિશે પણ વાત કરી છે.લવ મેરેજ અને અરેન્જ મેરેજ ની વાત પણ કરી છે. રિલેશનશિપ માં એક બીજા ને સમજવું જોઈએ તેના વિશે માહિતી આપી છે. દર્શિત કોરાટ એ તેમના પોતાના થકી થઈ ગયેલા અનુભવો તેમની પોતાની વાતો પણ કહી છે . Instagram of DARSHIT KORAT :-https://www.instagram.com/i_am_darshit8/ Youtube of DARSHIT KORAT :- @lyosambhlovaatofficial ------------------------------------------------------------ Timestamps: 0:00 હાઈલાઈટ 1:14 ઈન્ટ્રો 1:48 પ્રેમ નો ટોપિક જ કેમ ? 3:56 પ્રેમ એટલે શું ? 6:05 Toxic Relationship 7:02 પોતાની જાત ને સારું દેખાડવા લોકો એ મુખોટો પેહરી લીધો છે ? 9:08 દર્શિત રિલેશનશિપ માં છે? 12:24 what is difference between love and lust? 15:04 love trauma & sex trauma 17:00 લગ્ન પહેલા સેક્સ. 19:45 મોરારી બાપુનિ quotes. 20:54 anxiety story. 28:08 બશીર બદ્ર ઈન શાયરી. 29:10 મિત્ર નો સપોર્ટ. 33:21 અહમદ ફરાઝ ની શાયરી. 35:01 એક છોકરી સાથે બે મિત્રો ને પ્રેમ થાય છે. 37:00 પ્રેમ લગ્ન કરવા છતાં divorce કેમ થાય છે? 40:10 divorce કે તલાક શબ્દ સનાતન ધર્મ માં છે જ નય. 43:20 જીવન જીવવા મળે . 44:29 પોતાની પત્ની માટે ઓછો સ્ટેન્ડ લેય છે. 46:50 પુરુષ ક્યાં પીસાય છે ? 48:39 ઑડિયન્સ સાથે કનેક્ટ કરી શકાય એવી સ્ટોરીઓ. 56:07 scam after marriage story. 58:40 આર્મી ઓફિસર સાથે પત્નીએ કર્યું ચિટ. 1:05:09 heartbreaking story 1:08:00 2nd heartbreaking story 1:10:42 એક વ્યક્તિ જિંદગીને ઉલટ ફૂલત કરી નાખશે ------------------------------------------------------------ About Chirag Mayani Chirag Mayani stands as a distinguished Entrepreneur and Businessman, epitomizing unparalleled expertise in the realms of Business Content Creation and Public Speaking. His illustrious journey is marked by the delivery of over 150 compelling speeches across the vibrant landscape of Gujarat. Beyond the podium, Chirag believes in the transformative power of podcasts, recognizing their profound ability to change minds & reshape perspectives in life. Instagram of Chirag Mayani :-https://www.instagram.com/chirag_mayani__/ ------------------------------------------------------------ Production Team: Camera Set-up & Video Editing : Kuldeep Dubey, Vishnu Makwana Social Media Manager : Kenil Vasoya Graphic designer : Nikita Shiroya ------------------------------------------------------------ Keyword: the CM show, Gujarati Podcast, Gujju Podcast, Gujju, Gujarat Podcast, gujarati, darshit korat, podcast, podcast in gujarati, gujarati comedy, gujarat, new podcast, podcast gujarati, gujarati podcasts, gujarati podcast video, gujarati prodcast, gujarati interview, gujarati best podcast video, podcast, Love advice, Relationship tips, Healthy relationships, Long-distance relationship, toxic relationship, પ્રેમની સલાહ, પ્રેમ અને વિશ્વાસ, Love and trust, પ્રેમમાં ધોખો કેમ થાય?, પ્રેમમાં વિશ્વાસઘાત, ------------------------------------------------------------ Our Other YouTube Videos: Hindi Episodes : https://www.youtube.com/playlist?list=PLv6k48MMtPU4Gq7H_pwrcXETZYgt48MON Gujarati Episodes : https://www.youtube.com/playlist?list=PLv6k48MMtPU5sB1n2TDeApfdfEGW5QOTM ------------------------------------------------------------ Connect With Us on: Instagram : https://www.instagram.com/thecmshowofficial/ Contact us: [email protected] ------------------------------------------------------------ #relationship #darshitkorat #love #gujaratipodcast #gujjupodcast Thanks for watching this video, Subscribe to our channel for upcoming Podcasts:

Comment