deshi jugad ||ગેસથી ચાલતું મિનિ ટ્રેક્ટર ||ગજબની ખેડૂતની કોઠા સૂજ ||દેશી જુગાડ ||mini tractor
જય જગત જય ખેડૂત
ખેડૂતનું નામ –જાડા સંજયભાઈ
ગામ-હડમતીયા તા- વીંછિયા જી-રાજકોટ
દેશી જુગાડ –ખેડમાં ઉપયોગી આધુનિક યંત્ર.
ઍંકર -વિનેશભાઇ રોજાસરા-8460644969 મહિપત તાવિયા-7359008916
વિડિયો એડિટર -મુકેશભાઇ રાજપરા
વિડિયો અપ્લોંડર- મહિપતભાઈ તાવિયા-7359008916
thanks.....
ખેડૂત પોતાની કોઠા સૂજ વડે અવાર-નવાર કઈક નવા યંત્ર બનાવતા હોય છે. તેવા જ એક બુદ્ધિશાળી ખેડૂતે ખેડ કામમાં ઉપયોગી યંત્રનું નિર્માણ કરું છે જે ખેતી કામ ખૂબ નજીવા ખર્ચમાં કરી આપે છે. ખેડૂતભાઇ ની બુદ્ધિને સલામ છે.તમોનો ખૂબ ખૂબ આભાર.........એક કદમ સફળ ખેતી તરફ...............
#deshijugad #દેશીજુગાડ #देसीजुगाड़ #ખેડૂતજગત #khedutjagat #આધુનિકયંત્ર #deshijugaadtractor #newjugad #agriculturejugad
.............................................................................
Business Inquiry By :-
[email protected]
KHEDUT JAGAT MO-7383628283