દિનેશ ઠાકોર નું નવું ગુજરાતી ગીત જુઓ - પ્રેમ ની વાત વાતે વેરાણી ફક્ત @VTPRODUCTION01 પર
Singer: Dinesh thakor(Jakshan), Reshma thakor
Artist : Dinesh Thakor - Chhaya Thakor - Kavya
Producer: VT PRODUCTION
Director & concept : Vishnu Thakor Adalaj
project by: Vanaji Thakor
Lyrics : Naresh Thakor (vayad)
Music : Shashi Kapadiya
Recoding : Vraj Studio
D.O.P: Montu Rajput
Editor: Rajvindra S.Rathod
Poster Desing: Nilesh Methan
Makrup & Hair : Dara shah
Production: Manthan Mistry - Kirtan Barot - Dhruvil Thakor
Light : Jitendra Vyas- Sanjay
Spot : Fullo - Lalo
Special Thanks
Dhvani production
Swar Gujrati
Vir production (Atmaram Thakor Gujrati film Director )
Lyrics:
એ શેના કારણે મારા જીવ રિહણા લીધા માણારાજ.
એ તારા મારા પ્રેમ ની એ વાત વાયરે વેરાણી મારી જાન
હે કોણે ઉડાડી વાતડી ને કોણે તોડે પ્રીતડી
બોલતા નથી બકા તમે રોવે મારી આંખડી..2
એ તને મને ભેળાં જોઇજ્યું કોક હલાડા કર્યા ઘેર જઇ
કોણ બન્યું પ્રેમનું વેરી વાલા મને ખબર પડી નહિ.
હે વાત વાયરે વેરાણી મારી જાન
હો પોચ વરહ નો પ્રેમ હતો ને રેતા હતા ભેળાં
નજર લાગી પ્રેમને આઈ વિયોગ ની વેળા
હો તારો મારો રાગ જોઈ બળતા પંચાતિયા
ફાટ પાડવા ફરતાતા ચાર પોચ ચૌદશિયા
હો મળતા દૂધની ડેરીએ. સોના સોના શેરીએ
જોવાણું નહિ હોય એટલે પિન મારી વેરીએ..2
એ તારા મારા જીવ હતા એક જુદા પડી ચમ ગોડી જીવાય
એ મળ્યા ને થઇ જ્યાં દાડા ચાર આજે મારું કાળજું બળી જાય...
હો રાજી થઇને વાહ ની વસ્તી વાતો ખોટી કરશે
મન ફાવે એમ વાતો અલ્યા તારી મારી કરશે..
હો ધીરજ રાખો ગોડી મારો રોમ લમણો વાળશે
હાચો પ્રેમ આપડો કાલ હારા દાડા લાવશે.
હો મન મારું મૂઝાય સે. દલ મારું દુભાય સે
બીક લાગે સે મને મારો જીવ ગભરાય સે..2
એ ગોડી ના ગોડા થાશો હાવ મોકો મળ્યે મળશું જરૂર
જુદા પડી મારાથી નહિ જીવાય એનાથી મોત મને મંજૂર.
અરે અરે રે મોકો મળ્યે મળશું રે જરૂર વાલી.
#PremNiVaatVayreVerani
#પ્રેમ ની વાત વાયરે વેરાણી
#dineshthakornewsong2024
#DineshThakor
#vtproduction
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત