#mahabharat #history #hindu
મહાભારત એ આપણા ભારત દેશના મહાન ઈતિહાસનું સાક્ષી પૂરે છે. તે કોઈ કલ્પના નથી પરંતુ આપણા ઈતિહાસની એક સત્ય ઘટના છે. દિપાલી દીદી એ ખૂબ જ પ્રચલિત કથાકાર તેમજ વક્તા છે, જલસો સાથે તેમનો પ્રથમ સંવાદ ખૂબ જ રસપ્રદ રહ્યો અને એટલે જ મહાભારત વિશેનો આ પાર્ટ 2 આપની સમક્ષ પ્રસ્તુત છે. આ પોડકાસ્ટમાં આપ ભીષ્મ પિતામહને, દ્રૌપદીને તેમજ અન્ય પાત્રો વિષે અત્યંત સચોટ તેમજ રસપ્રદ જાણકારી સાંભળી શકશો. શું ખરેખર દ્રૌપદીના લીધે મહાભારતનું યુદ્ધ થયું? કેમ ભીષ્મ પિતામહ સંપૂર્ણ મહાભારતના યુદ્ધ વખતે મૌન રહ્યા? કોણ હતા વિદુર? મહાભારત ગ્રંથની મહાનતા વિશે જાણો આ પોડકાસ્ટમાં.
મહાભારત ઉપર થયેલ પ્રથમ એપિસોડ સાંભળવાનું ચૂકતા નહીં અને આ પોડકાસ્ટ જુઓ અંત સુધી.
Watch 'Why Mahabharat is MORE than Just a Myth' only on Jalso Podcast YT Channel. A conversation between Naishadh Purani (@nnaishadh) & Dipali Didi.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : https://www.facebook.com/JalsoMusic
Instagram : https://www.instagram.com/jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
04:00 - મહાભારત અને રામાયણ એ સત્ય ઘટના છે કે પછી માત્ર એક કલ્પના?
08:45 - 'મહાભારત' અને 'રામાયણ' એ ધર્મયુદ્ધ છે?
13:00 - મહાભારતમાં ભીષ્મ પિતામહ કેમ અવાજ નથી ઉઠાવી શકતા?
35:00 - ભીષ્મ પિતામહનું બાણશૈયા પર મૃત્યુ
36:50 - મહાભારતમાં વિદુરનું પાત્ર
45:20 - દ્રૌપદી જેટલું પ્રબળ સ્ત્રી પાત્ર
48:30 - શું મહાભારતના યુદ્ધ માટે દ્રૌપદી જવાબદાર છે?
58:00 - સત્યભામા અને દ્રૌપદીનું મિલન
01:02:00 - દ્રૌપદીનું વસ્ત્રાહરણ
01:09:30 - મહાભારતની કથામાં શ્રીકૃષ્ણ કઈ રીતે જોડાયેલા છે?
01:13:30 - પાંડવો સાથે થયેલ યક્ષપ્રશ્નની ઘટના અને યુધિષ્ઠિરના ઉત્તરો
01:17:17 - વ્યાધગીતાનો પ્રસંગ
01:25:25 - મહર્ષિ વેદ વ્યાસ વિશે
mahabharat, mahabharata, story of mahabharat, story of bhagvad geeta, bhagvadgeeta, bhagvad geeta, shree krushna, shreekrishna, shreekrushna, krishna, krishna stories, little krishna, arjun, mahabharat katha, ramayan katha, shree raam, karn, daanveer karn, bhishma, doordarshan ramayan, doordarshan mahabharat, draupadi katha, draupadi vastraharan, bheem, khatushyamji, pandav, kaurav, gandhari, nakul, sahdev, shakuni mama, gandharv, bhsihm pitamah
#krishna #bhagvadgita #spritual #dipalididi #dharmik #jalso #jalsopodcast