#jazzmusicswaminarayan
#varuthini
#varuthiniekadashi
#varuthiniekadashi2025
#ekadashispecial
#hasmukhpatadiya
#kodekodeekadashi
🙏વરુથિની એકાદશીના આપ સૌને જય સ્વામિનારાયણ 🙏
Jazz Music Swaminarayan Presents..
Varuthini Ekadashi Special Video
Singer-Music : Hasmukh Patadiya
Label : Jazz Music Swaminarayan
ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે વરૂથિની એકાદશી 18 એપ્રિલે છે. વરૂથિની એકાદશી વ્રતની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. વરૂથિની એકાદશીએ વિષ્ણુજીના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.
📢 "Jazz Music Swaminarayan" YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે! 🙏🎶 આ ચેનલ પર તમે શાંતિપ્રદ અને ભક્તિમય સ્વામિનારાયણ સંગીત સાંભળી શકશો, 🎵✨ આપ સૌએ અમારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે જેથી વધુ લોકો સુધી આ ભક્તિમય સંગીત પહોચી શકે. 🔔 નવી અને સુમધુર ભક્તિ રચનાઓ માટે બેલ આઇકન દબાવો જેથી તમામ અપડેટ્સ તમને તરત મળી રહે. 🙏 સ્વામિનારાયણ ભગવાનની કૃપા તમારા જીવનમાં હંમેશા બનેલી રહે! 💖